MCQ
જો $\Delta ABC$ માં, $AB = AC$ અને $\angle B =50^{\circ}$ હોય, તો $\angle C =$ ________.
  • A
    $40^{\circ}$
  • $50^{\circ}$
  • C
    $80^{\circ}$
  • D
    $130^{\circ}$

Answer

Correct option: B.
$50^{\circ}$
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle ABC $ માં બાજુઓનાં માપ નીચેનામાંથી$.........$ ન જ હોય
સમબાજુ ચતુષ્કોણ XYZWના વિકર્ણો XZ અને YW એ બિંદુ Pમાં છેદે છે, તો $\angle XPY =$ ________.
પ્રાચીન ભારતમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ __________ માટે થતો હતો.
$ x^2 – 100 $ ના અવયવો $.........$ છે.
બે નળાકારની ત્રિજ્યાઓ નો ગુણોત્તર $3 : 2$ અને ઉચાઈનો ગુણોત્તર $8:11$ હોય, તો તેમના ઘનફળ નો ગુણોત્તર $.........$ થાય.
યામ સમતલમાં ક્રમયુક્ત જોડ $(x, y) = (y, x)$ હોય તો $.........$ શક્ય છે $?$
$P$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ $70$ સેમી છે. તેની જીવા $AB$ નું કેન્દ્રથી અંતર $21$ સેમી છે, તો $AB = ……………$ સેમી.
$\triangle A B C$ અને $\triangle P Q R$ માં $\angle B=\angle P=90^{\circ}, AC = RQ$ અને $AB = RP$ હોય, તો $\triangle A B C \cong \triangle$ __________ .
જો $20$ અવલોકનોનો મધ્યક $27.2$ હોય, તો તે અવલોકનોનો સરવાળો $…………..$ થાય.
એક ત્રિકોણની બાજુઓનાં માપ $8$ સેમી , $12$ સેમી અને $6$ સેમી છે , તો તેની અર્ધપરિમિતિ $s = ………….$ સેમી .