MCQ
જો $f(x) = e^x - e^{-x} + cosx$, હોય તો $f(x)$ એ
  • A
    હમેશા વધતુ વિધેય છે.
  • B
    હમેશા ઘટતુ વિધેય છે
  • C
    $x = 0$ આગળ વિકલનીય નથી
  • D
    $x = 1$ આગળ સ્થાનીય મહત્તમ થાય

Answer

$f'(x) = (e^x - e^{-x}) - sinx$ alwasys positive and three an increasing function.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\vec{a}$ શૂન્યતર સદિશ હોય અને તેનું માન $'a'$ હોય અને $\lambda $ શૂન્યતર અદિશ હોય, તો $\lambda $ ની કઈ કિંમત માટે $\lambda \,\,\vec{a}$ એકમ સદિશ થાય.
જો $y = x\sin x,$ તો
દરેક $x \in R - \left[ {0,1} \right]$ માટે  ત્રણ વિધેયો  ${f_1}\left( x \right) = \frac{1}{x},{f_2}\left( x \right) = 1 - x$ અને  ${f_3}\left( x \right) = \frac{1}{{1 - x}}$ આપેલ છે . જો વિધેય $J (x)$ એ $\left( {{f_2}oJo{f_1}} \right)\left( x \right) = {f_3}\left( x \right)$ નું પાલન કરે છે તો  $J\left( x \right)$ મેળવો.
ધારોકે $A=\{1,2,3,5,8,9\}$, તો $f: A \rightarrow A$ હોય તેવા પ્રત્યેક $f(m \cdot n)=f(m) \cdot f(n)$ માટે $m, n \in A$ થાય તેવા શક્ય વિધેયો $m \cdot n \in A$ ની સંખ્યા $..........$ છે.
બિંદુ $P(a, a, a)$ માંથી રેખાઓ $x=y, z=1$ અને $x=$ $-y, z=-1$ પર દોરેલ લંબના લંબપાદ અનુક્રમે $Q$ અને $R$ છે. જો $\angle Q P R$ એ કાટખૂણો હોય તો $12 a^2=$................
$\int_{}^{} {\frac{{5({x^6} + 1)}}{{{x^2} + 1}}dx = } $
એક બેગ $X$ માં $2$ સફેદ અને $3$ કાળા દડા તથા બીજી એક બેગ $Y$ માં $4$ અને $2$ કાળા દડા છે. કોઈ પણ એક બેગ પસંદ કરી તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે છે, તો તે દડો સફેદ હોવાની સંભાવના કેટલી?
$\sum_{n=1}^{100} \int_{n-1}^{n} e^{x-[x]} d x,$ નું મૂલ્ય .......... છે, જ્યાં $[x]$ મહત્તમ પૂર્ણાક $\leq\, x$ છે
$i + j + k $ અને $i + j$ બંને સદિશોને લંબ હોય તેવો સદિશ ......
સમીકરણ $\frac{{dy}}{{dx}} = {(x + y)^2}$ નો ઉકેલ મેળવો.