MCQ
જો $sin^{-1}\,\theta = sin^{-1}(sin\,5)$ તો $\theta $ મેળવો.
  • A
    $sin\, (5 -\pi )$
  • B
    $sin\, (2\pi  -5)$
  • C
    $sin\, (5 -2\pi )$
  • D
    None

Answer

$ \sin ^{-1} \theta =\sin ^{-1}(\sin 5) $ 

$ \sin ^{-1} \theta =5-2 \pi $ 

$ \theta =\sin (5-2 \pi) $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + \frac{{2y}}{x} = 0$ ની પ્રારંભિક શરત $y\left( 1 \right) = 1$ હોય તો વિશિષ્ટ ઉકેલ $.........$ છે.
ધારો કે $\vec{a}=2 \hat{i}+\alpha \hat{j}+\hat{k}, \vec{b}=-\hat{i}+\hat{k}, \vec{c}=\beta \hat{j}-\hat{k}$, જ્યાં $\alpha$ અને $\beta$ પૂર્ણાંકો છે અને $\alpha \beta=-6$. જેના માટે $\vec{a}+\vec{b}$ અને $\vec{b}+\vec{c}$ વિકર્ણો વાળા સમાંતર બાજુ ચતુષ્ણકોનું ક્ષેત્રફળ $\frac{\sqrt{21}}{2}$ થાય, તેવી ક્રમયુક્ત જોડ $(\alpha, \beta)$ ની કિંમત $\left(\alpha_1, \beta_1\right)$ અને $\left(\alpha_2, \beta_2\right)$ છે. તો $\alpha_1^2+\beta_1^2-\alpha_2 \beta_2=$ ........... 
જો $ A $ એ સંમિત શ્રેણિક હોય , તો શ્રેણિક $M'AM$ એ. . . . શ્રેણિક થાય.
જો$f(x)\begin{vmatrix}{c1}&{x}&{x^2}\\{x}&{x^2}&{1} \\{x^2}&{1}&x\end{vmatrix}$ હોય તો $f\left( {\sqrt[3]{3}} \right) = .........$
વિધાન -$1$ : ${\cot ^{ - 1}}\left[ {\frac{{\log \left( {e/{x^2}} \right)}}{{\log \left( {e{x^2}} \right)}}} \right] + {\cot ^{ - 1}}\left[ {\frac{{\log (e{x^2})}}{{\log (e/{x^2})}}} \right]$ = $\frac {\pi}{2}$ 

વિધાન-$2$ : ${\tan ^{ - 1}}\left[ {\frac{{1 + \log {x^2}}}{{1 - \log {x^2}}}} \right]$ = ${\tan ^{ - 1}}\,1 + \,{\tan ^{ - 1}}\left( {\log {x^2}} \right)$

બિંદુઓ $(-2, 4, 7)$  અને $(3, -5, 8) $ ના જોડાણનું $yz-$ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે ?
કેક-$A$ બનાવવા માટે $200 \mathrm{g}$ મેંદો અને $25 \mathrm{g}$ ઘીની જરૂર પડે છે. કેક-$B$ બનાવવા માટે $100 \mathrm{g}$ મેંદો અને $50 \mathrm{g}$ ઘીની જરૂર પડે છે  $5 \mathrm{kg}$ મેંદો અને $1 \mathrm{kg}$ ઘી માંથી વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય ટે માહિતીનું સુરેખ આયોજનનું ગાણિતિય સ્વરૂપ ................ છે 
જો $B=\left| A \right|{{A}^{-1}}$ અને $\left| A \right|=-2,$ તો જ્યાં $A$ એ $3\times 3$ શ્રેણિક છે, તો $| B | = ..........$
જો $y = {\log _{10}}x + {\log _x}10 + {\log _x}x + {\log _{10}}10,$ તો ${{dy} \over {dx}} = $
$f(n)+\frac{1}{n} f( n +1)=1 \forall n \in\{1,2,3\}$ નું સમાધાન કરતા વિધેયો $f:\{1,2,3,4\} \rightarrow\{ a \in Z |a| \leq 8\}$ ની સંખ્યા $..........$ છે.