MCQ
જો $sin x + sin^2x = 1,$ તો $cos^2x + cos^4x ........$
  • A
    $2$
  • B
    $-1$
  • C
    $0$
  • $1$

Answer

Correct option: D.
$1$
D

$\therefore sin x + sin^2x = 1$

$\Rightarrow sin x = 1 - sin^2x = cos^2x$

$\therefore sin^2x = cos^4x$

$\therefore 1 - cos^2x = cos^4x$

$\therefore 1 = cos^4x + cos^2x$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ એવી રીતે ફરે છે કે જેથી $\frac{1}{{{a^2}}} + \frac{1}{{{b^2}}} + \frac{1}{{2{c^2}}}$, જ્યાં $a, b, c \in R_0$ અને $c$ એ અચળ છે, હોય તો આપેલ રેખા પર ઊંગમબિંદુથી લંબપાદના બિંદુપથનું સમીકરણ મેળવો 
જો ચલ એ આવૃત્તિ સાથે $ 0, 1, 2 ……. n $ મૂલ્ય એ દ્વિપદી સહગુણકો $^nC_0, ^nC_1, …….., ^nC_n$ સાથે સમપ્રમાણમાં હોય તો વિસ્તરણનો મધ્યક શોધો.
જો $x$ એ વાસ્તવિક હોય તો સમીકરણ $\frac{{x + 2}}{{2{x^2} + 3x + 6}}$ ની કિંમતોનો ગણ મેળવો.
જો $3({\sec ^2}\theta + {\tan ^2}\theta ) = 5$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
ધારો કે ઘટનાઓ $G$ અને $C$ એ પસંદ થયેલ વિદ્યાર્થી અનુક્રમે પ્રતિભાશાળી તથા ચોકલેટ ખાવાનો શોખીન છે. $P(G)=0.6, P(C)=0.7$ અને $P(G \cap C)=0.4$ તો $P(G' \cap C')=$ .............
જો $X = \{ 1,\,2,\,3,\,4,\,5\} $ અને $Y = \{ 1,\,3,\,5,\,7,\,9\} $ તો નીચેના પૈકી  . . .  એ  $X$ થી $Y$ પરનો સંબંધ ર્દશાવે.
આપેલ બે વર્તૂળો  $x^2+ y^2 + ax + by + c = 0$  અને $ x^2 + y^2 + dx + ey + f = 0 $ પરસ્પર એકબીજાને લંબરૂપે ક્યારે છેદે ?
જો ${z_1},{z_2}$ બે સંકર સંખ્યા હોય અને ${z_1} + {z_2}$ અને ${z_1}{z_2}$ બંને વાસ્તવિક હોય , તો
વર્તુળો ${{x}^{2}}+{{y}^{2}}-4x-4y+6={0}$ અને ${{x}^{2}}+{{y}^{2}}-10x-10y+\lambda ={0}$ હોય , તો બંને વર્તુળોને બરાબ૨ બે સામાન્ય સ્પર્શકો દોરી શકાય તેવી $\lambda $ ની તમામ કિંમતોનો ગણ ...... .
$\left( {\frac{{1 - i}}{{1 + i}}} \right)$ નો કોણાંક મેળવો.