Question
જો $\sqrt{a^2}= b$ હોય, તો $b^{2 n}=................\left(a, a^{2 n}, a^4\right)$

Answer

$a^4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ બહુપદી $p (x)$ માટે $p (-5) = 0$ હોય, તો $................$ એ $p (x)$ નો એક અવયવ છે. $(x + 5, x - 5, 5 - x)$
એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ $12$ સેમી છે, તો તેની અર્ધપરિમિતિ $s =................$સેમી. $(12, 24, 18)$
એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ $16$ સેમી અને $30$ સેમી છે, તો તેની પરિમિતિ $.......$ સેમી થાય. $(34, 68,17)$
$ p(t) = \pi t + 7 $ બહુપદી ના શૂન્યો $........$ છે.
લંબઘનનું પૃષ્ઠફળ $= ……………$
બિંદુ $(0, -5)$ એ કિરણ $........$ પર આવેલ છે. $(OX, OY, OY')$
એક ત્રિકોણ માટે $a = 18$ સેમી, $b = 17$ સેમી અને $s = 25$ સેમી હોય, તો $c =................$ સેમી. $(10, 15, 20).$
લંબધનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ $=..................$
$13$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $24$ સેમી લંબાઈની જીવા વર્તુળના કેન્દ્રથી $...........$ સેમી અંતરે હોય. $(6, 5, 6.5)$
રેખા એ _________વગરની લંબાઈ છે.