MCQ
જો $\tan (\cot x) = \cot (\tan x),$ તો $\sin 2x =$
  • A
    $(2n + 1)\frac{\pi }{4}$
  • $\frac{4}{{(2n + 1)\pi }}$
  • C
    $4\pi (2n + 1)$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$\frac{4}{{(2n + 1)\pi }}$
b
(b)$\tan (\cot x) = \cot (\tan x)$

$ \Rightarrow $ $\tan (\cot x) = \tan \left( {\frac{\pi }{2} - \tan x} \right)$

$ \Rightarrow $ $\cot x = n\pi  + \frac{\pi }{2} - \tan x $

$\Rightarrow \cot x + \tan x = n\pi  + \frac{\pi }{2}$

$ \Rightarrow $ $\frac{2}{{\sin 2x}} = n\pi  + \frac{\pi }{2}$

$\Rightarrow \sin 2x = \frac{2}{{n\pi  + \frac{\pi }{2}}} = \frac{4}{{(2n + 1)\pi }}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમીકરણ $4x^2 + 4(a -1)x + (1 -2a) = 0$ ના ઉકેલો $sin\,\theta$ and $cos\,\theta\,(0<\theta<\frac{\pi}{2})$,હોય તો $(a + sin\,\theta)$ ની મહત્તમ કિમત મેળવો. 
જો $\alpha $ અને $\beta $ એ સમીકરણ ${x^2} + x + 1 = 0$ ના બીજ હોય તો ${\alpha ^{19}},{\beta ^7}$ જેના બીજ હોય તે સમીકરણ મેળવો.
જો પરવલયની નિયામિકાનું સમીકરણ $3x + 4y + 15 = 0$ અને શિરોબિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ $3x + 4y - 5 = 0$ થાય, તો નાભિલંબની લંબાઈ બરાબર કેટલી થાય ?
બિંદુ $P (-3,2), Q (9,10)$ અને$ R (a, 4)$ એ $PR$ વ્યાસ વાળા વર્તુળ $C$ પર આવેલ છે. બિંદુુ $Q$ અને $R$ પર ના $C$ ના સ્પર્શકો બિંદુ $S$ માં કાપે છે. જો $S$ એ રેખા $2 x-k y=1$ પર આવેલ હોય, તો $k=.........$
$xyz = 24$ થાય તેવા તમામ ધન પૂર્ણાક ઉકેલો $(x, y, z)$ ની સંખ્યા .......... છે.
જો $\omega$ એ $1$ નું ઘનમૂળ હોય તો
$2(1+\omega)\left(1+\omega^2\right)+3(2 \omega+1)\left(2 \omega^2+1\right)+\ldots \ldots$
$(n+1)(n \omega+1)\left(n \omega^2+1\right)=\ldots \ldots \ldots(\omega \neq 1)$
સમીકરણ $secx = 1 + cosx + cos^2x + ........ \infty$ ના $x \in [-50 \pi, 50 \pi]$ માં કેટલા ઉકેલો મળે?
 $tan\, (5\pi\, cos\, \theta ) = cot (5 \pi \,sin\, \theta )$ માટે $\theta$ ની $(0, 2\pi )$ માં ઉકેલોની સંખ્યા ........... થાય 
સંખ્યા ${101^{100}} - 1$ એ  . . . .   મહતમ પુર્ણાક સંખ્યા વડે વિભાજ્ય છે .
${(\sqrt 5 + 1)^5} - {(\sqrt 5 - 1)^5}$ = . . .