MCQ
સંખ્યા ${101^{100}} - 1$ એ  . . . .   મહતમ પુર્ણાક સંખ્યા વડે વિભાજ્ય છે .
  • A
    $100$
  • B
    $1000$
  • $10000$
  • D
    $100000$

Answer

Correct option: C.
$10000$
(c) ${(1 + 100)^{100}} = 1 + 100.100 + \frac{{100.99}}{{1.2}}.{(100)^2} + \frac{{100.99.98}}{{1.2.3}}{(100)^3} + ....$

${(101)^{100}} - 1 = 100.100\left[ {1 + \frac{{100.99}}{{1.2}} + \frac{{100.99.98}}{{1.2.3}}.100 + ....} \right]$

From above it is clear that,

${(101)^{100}} - 1$ is divisible by $(100)^2$ $= 10000$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $u=\sqrt{a^2cos^2\theta+b^2sin^2\theta}+\sqrt{a^2sin^2\theta+b^2cos^2\theta}$ હોય તો $ u^2$ ની મહતમ અને ન્યુનતમ કિંમતો વચ્ચેનો તફાવત............
એક ચલ વર્તુળ કે જે અચલિત બિંદુ $A(p,q)$ માંથી પસાર થાય છે અને $x-$ અક્ષને સ્પર્શે છે તો બિંદુ $A$ જે વ્યાસનું અંત્યબિંદુ હોય તેવા વ્યાસ ના બીજા અંત્યબિંદુનું બિંદુપથનું સમીકરણ મેળવો.
$2^{2 n} - 3 n- 1$ એ _________ વડે વિભાજ્ય છે.
જો રેખા $L$ એ ઉંગમબિંદુથી અને ધન અંત:ખંડો સાથે બનાવેલ લંબની લંબાઈ $4$ એકમ અને રેખા $x + y = 0$ સાથે $60^o$  નો ખૂણો આંતરે તો રેખા $L$ નું સમીકરણ મેળવો. 
$1 + \frac{4}{3} + \frac{{10}}{9} + \frac{{28}}{{27}} + ...$ $n$ પદ સુધી  = ...
એક વ્યક્તિ $52$ પત્તામાંથી એક પત્તુ લઈ અને પછી પાછું મૂકી દે છે. ચીપ્યા પછી ફરીવાર તે એક પત્તુ લે છે. આમ તે ઘણીવાર કરે છે, તો તે ત્રીજીવારમાં પહેલી વખત લાલનું પત્તું લેવાની સંભાવના કેટલી થાય ?
$|z + i|\, = \,|z - i|$ થવા માટે $z$ એ . . . ... થાય.
સમીકરણ $\sin \theta = \sin \alpha $ અને $\cos \theta = \cos \alpha $ નું સમાધાન કરે તેવો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
બે ઉપવલયો ${E_1}:\,\frac{{{x^2}}}{3} + \frac{{{y^2}}}{2} = 1$ અને ${E_2}:\,\frac{{{x^2}}}{16} + \frac{{{y^2}}}{b^2} = 1$ છે જો તેમની ઉત્કેન્દ્રતાનો ગુણાકાર $\frac {1}{2}$ થાય તો ઉપવલય $E_2$ ની ગૌણઅક્ષની લંબાઈ મેળવો. 
${\left( {x + \frac{1}{{2x}}} \right)^{2n}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.