MCQ
જો $x^{2/3} - 7x^{1/3} + 10 = 0,$ તો$x = …….$
  • A
    ${125}$
  • B
    ${8}$
  • C
    $\phi $
  • D
    ${125, 8}$

Answer

$x^{2/3} - 7x^{1/3} + 10 = 0$ આપેલ છે.

આપેલ સમીકરણ $(x^{1/3})^2 - 7 (x^{1/3}) + 10 = 0$ પ્રમાણે પણ લખી શકાય.

ધારો કે $a = x^{1/3},$  હવે, સમીકરણ $(x^{1/3})^2 - 7 (x^{1/3}) + 10 = 0$ આ કિંમત મુકતા,

$a^2 - 7a + 10 = 0 $

$⇒ (a - 5) (a - 2) = 0$

$⇒ a = 5, 2$

આ કિંમત મુકતા, $a^3 = x ⇒ x = 125$ અને $8.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ પણ બે છોકરીઓ જોડે જોડે ન બેસે તે રીતે $5$ છોકરીઓ અને $7$ છોકરાઓ ને ગોળાકાર ટેબલ પર બેસાડવાની રીત ની સંખ્યા $..........$ છે.
જો $x = \cos \theta + i\sin \theta $ અને $y = \cos \phi + i\sin \phi $, તો ${x^m}{y^n} + {x^{ - m}}{y^{ - n}}$= . . .
$\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{{\rm{ln}}\,(\cos x)}}{{{x^2}}}  = . . .$
અંકો $1,3,5,7,9$ ના પુનરાવર્તન સિવાય ના ઉપયોગ થી ચોક્કસ રીતે $5000$ અને $10000$ ની વચ્યે હોય તેવી સંખ્યાઓ ની સંખ્યા $......$ છે.
જો $A$ અને $B$ એ ઘટના છે,તો બંને માંથી કોઇ એકજ ઉદ્રભવે તેની સંભાવના મેળવો.
રેખાઓ $x+y=0,3x+y-4=0$ અને $x+3y-4=0$ ત્રિકોણ રચે છે કે જે $....$ ત્રિકોણ છે.
વર્તૂળો $x^{2} + y^{2} - 8x - 2y + 7 = 0$ અને $x^{2} + y^{2} - 4x + 10y + 8 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતું અને $y-$ અક્ષ પર કેન્દ્ર ધરાવતું વર્તૂળનું સમીકરણ શોધો.
જો રેખા  $y - 1 = m(x - 1) $ વર્તૂળ $ x^2 + y^2 = 4$  ને બે વાસ્તવિક બિંદુઓ આગળ છેદે, તો $m $ ના શક્ય મુલ્યોની સંખ્યા....
જો $\mathop {\lim }\limits_{x \to 1} \frac{{{x^2}\,\, - \,ax\, + \,b}}{{x\, - \,1}}\,\, = \,3,$ થાય તો $a + b$ = 
$\frac{1+7i}{(2-i)^2}$  ના માનાંક અને મુખ્ય કોણાંક અનુક્રમે ........... અને ............ છે.