Question
જોઈને આખો ઠરે તેવો $.........$ ખેતરમાં ઊભો છે.

Answer

મોલ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સુન્દરમ્ દ્વારા લખાયેલ પ્રવાસ અંગેનું પુસ્તક $..........$ છે.
તરિયાતોરણ બારે .$.........;$ મોતીડે ચોક $.........$ જી રે. સખી $...$ ગંગા$-$જમનાનાં $.........$ મંગાવીએ; મારા વહાલાજીનાં ચરણ $.........$ જી રે. સખી $...$
એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે $..........$ ની સ્થિતિ જોવા નીકળ્યા.
દેશું દેશું $.........$ નાં નીર, મારે ઘરે આવો ને.
નળ-દમયંતીની વાર્તામાં $.........$ સાપની વાત આવે છે.
ગઈ $..........$ ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ.
બોડી ગાયને $.........$ બહુ ગમે.
વહુઓનું $.........$ કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી.
મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું $.........$ બધાં પ્રાણીઓને રક્ષણ આપ્યું. $($કે, અને, પરંતુ$)$
હરિના જન કરુણાથી બોલી $..........$ ચાલવા માંડ્યા અગાડી, સ્થળ પરહરી.