Question
જવાબ લખો : $( 1 ) 5 \times 4 \times (-5) \times (-4)$       $(2) (-2) \times (-1) \times (-3) \times (-4)$

Answer

$(1) 400 $     $ (2) 24$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલા ત્રિકોણોના અંગોના માપ પરથી નક્કી કરો કે બે ત્રિકોણો ખૂબાખૂ શરતથી એકરૂપ છે કે નહીં ?
$ \triangle ABC $ માટે $ \angle C = 60^\circ , \angle A = 80^\circ , AC = 6.5$ સેમી
$ \triangle DEF $ માટે $ \angle F = 60^\circ , \angle D = 80^\circ , DF = 6$ સેમી
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: \frac{3^7}{3^4 \times 3^3}$
ભાગાકારા કરો:$ \frac{15}{11} \div \frac{20}{33}$
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ $:
3x + 1 = 13 (x = 4)$
આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : સંખ્યાના $8$ ગણામાંથી $4$ ઉમેરતા તમને $60$ મળે.
મોટી સંખ્યા ગણતરી કરી શોધી કાઢો : $ 2^{10} $ અને $ 10^2 $
શોધો : $(1) 8.6 \div 4.3$      $(2) 6.9 \div 0.23$
શોધો :$ \frac{5}{63} – (-\frac{6}{21}) $
$35$ બાળકોમાંથી $14$ બાળકોને પોલિયોની રસી પીવડાવવાની બાકી છે, તો કેટલા ટકા બાળકોને રસી પીવડાવવાની બાકી છે ? અને કેટલા ટકા બાળકોને રસી પીવડાવી છે ?
ભાગાકાર કરો : $\frac{-16}{81} \div \frac{-32}{45}$