Question
કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી $?$

Answer

જે લોકો દિલના સારા હોય, જે કોઇની વાતોમાં વહી ન જાય, જે વિદ્વાન હોય, જે સત્યવાદી હોય જે શૂરવીર હોય, જે યશસ્વી હોય $-$ આવા લોકો ઉતાવળે કામ કરતા નથી, તેથી તેમને યશ મળે છે. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free