Question
કિમત શોધો : $(\frac{-3}{5}) \div 2$

Answer

$(\frac{-3}{10})$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $m = 2$ હોય, તો નીચેનાં પદોની કિંમત શોધો $: ( i ) \ m – 2 \ ( ii ) \ 3m - 5$
નીચેના ત્રિકોણમાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપતા છે તે લખો.

$\mathrm{ABC} \leftrightarrow...............$
શરત $: ......................$
એક સોસાયટીમાં $150$ કુટુંબોમાંથી $82\%$ કુટુંબો પાસે કાર છે, તો કેટલા કુટુંબો પાસે કાર છે ?
જીગર ચેસની કુલ $25$ મેચમાંથી $4\%$ મેચ હારી જાય છે, તો તે કેટલી મેચ જીતે છે ?
બાદબાકી કરો : $ \frac{8}{15} - \frac{3}{20} $
$ 1.6 \times 10^8; 2.4 \times 10^7 $ સંખ્યાઓની સરખામણી કરો અને મોટી સંખ્યા શોધો.
નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો? ક્યા બે ત્રિકોણો એકરૂપ થાય છે?
$\triangle \mathrm{ABC}$ અને $\triangle \mathrm{XYZ}$ માટે $\mathrm{AC}=\mathrm{XY}, \angle \mathrm{A}=\angle \mathrm{Y}$ અને $\mathrm{AB}=\mathrm{YZ} \text {, }$ તો સંગતતા $\mathrm{ABC} \leftrightarrow.............$ એકરૂપતા છે. શરત $: ............$
સંખ્યાઓ વિસ્તૃત રૂપે ઘાત સ્વરૂપે લખો $: 678$
ગુણાકાર કરો : $(\frac{3}{-5}) \times (\frac{-5}{3})$
$3$ સેમી બાજુ ધરાવતા બે સમઘન પાસપાસે ગોઠવીને લંબઘન બનાવેલ છે. તેની તિર્યક આકૃતિ દોરો અને લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જણાવો.