Question
કિંમત મેળવો:
$153 \times 147$

Answer

22491

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

“નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી$($બે ગણી$)$ છે” આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. $($નોટબુકની કિંમત $₹. \times $ તથા પેનની કિંમત $₹. y $ લો$)$
દ્રિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $2x +y =10$
આપેલી બહુપદીઓની ઘાત જણાવો :
(1) $7 x^3-9 x^2+4 x-22 \quad$
(2) 5
એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો.
કિંમત શોધો. : $ 32^{ \frac{2}{5} } $
આપેલ બહુપદીની સામે દર્શાવેલ $x $ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો. $p(x)=2 x+1, x=\frac{ 1 }{ 2 }$
એક સમઘન ખોખાની ધાર $6$ સેમી છે, તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ તેમજ ઘનફળ શોધો.
રેખાઓ PQ અને RS એકબીજાને બિંદુ Oમાં છેદે છે. જો $\angle PQR : POQ$ =5:7 હોય, તો તમામ ખૂણાના માપ શોધો.
વિસ્તરણ કરો:
$(7 x-4 y)^3$
$ p(y) = y^2 - 9 $ બહુપદી માટે $p(0) , P(1)$ તથા $p(3)$ શોધો .