Question
કિંમત મેળવો:
$(65)^2$

Answer

4225

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો.
જો બિંદુ $(3, 5)$ એ સમીકરણ $ax + y = 20$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
આપેલી બહુપદીની ઘાત જણાવો:
$x^3-3\left(x^2\right)^4-15$
એક લંબચોરસનું ક્ષેત્રફળ $\left(20 x^2+22 x+6\right)$ એકમ છે, તો તેની બાજુઓનાં માપ શોધો. (x > 0)
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b$ અને $c$ ની કિંમત શોધો : $y = 4x -1$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. $(x + 4) (x + 10).$
એક ગોલકની ત્રિજ્યા 3.5 સેમી છે. તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ સેમી$^2$ ₹ 150 લેખે શોધો.
કબડ્ડીની એક ટીમ દ્વારા મૅચની શૃંખલામાં મળેલા અંક આપ્રમાણે છે $: 17, 2, 7, 27, 15, 5, 14, 8, 10, 24, 48, 10, 8, 7, 18, 28$ આ ટીમ દ્વારા મેળવેલા અંકોનો મધ્યસ્થ શોધો.
સાબિત કરો કે, બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે.
$0. \overline{57}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p તથા q પૂર્ણાંક છે તથા $q \neq 0$.