Question
કિંમત મેળવો:
$84 \times 79$

Answer

6636

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2 $ અને $3 $ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ $3 : 5 : 7$ ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ $300$ મી છે.તેનું ક્ષેત્રફળ શોધો.
$\triangle ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $AD$ એ $BC$ ને લંબ છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે $AB = AC$ અને $\triangle ABC$ સમદ્વિબાજુ ત્રિકોણ છે.
નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો : $x + y = 7$
નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને $a x+b y+c=0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો $x -\frac{y}{5}- 10 = 0$
$p $ પૂર્ણાક હોય, $q $ શુન્યેતર પૂર્ણાક હોય તેવા $ p\over{q} $ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો : $ 0. 4\overline{7} $
અવયવ પાડો $27-125 a^3-135 a+225 a^2$
નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલાં છે?
$A(-3,5), B(-4,1), C(2,0), D(2,2)$
જો $x+y=10$અને $x=z$ આપેલ હોય, તો સાબિત કરો કે $z+y = 10$
યુક્લિડની પૂર્વધારણા $-1$ લખો અને સમજાવો.