Question
કિંમત મેળવો:
$(995)^3$

Answer

985074875

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો $64 a^3-27 b^3-144 a^2 b+108 a b^2$
યુક્લીડના સ્વયંસિદ્ધ સત્યોની યાદી માં આપેલ સ્વયંસિદ્ધ સત્ય $5$ એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે $? \ ($યાદ રાખો કે આ પ્રશ્ન પાંચમી પૂર્વધારણા સાથે સબંધિત નથી.$)$
આપેલી બહુપદીમાં કઈ બહુપદીનો અવયવ (x - 1) છે, તે નક્કી કરો:
$x^3-7 x^2+14 x-8$
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડો:
$x^2-12 x+20$
આપેલી બહુપદીની ઘાત જણાવો:
$x^{50}-1$
સાદું રૂપ આપો:
$(\sqrt{11}-\sqrt{3})^2$
કિંમત મેળવો:
$84 \times 79$
આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે. તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો :
(1) $5 x^2-7 x+3 \sqrt{x}$
(2) $x^3+y^3+z^3-3 x y z$
જો $x+1$ એ $9 x^3+x^2-2 x+4 a-9$ અવયવ હોય, તો $a$  ની કિંમત શોધો.