Question
કિંમત શોધો. : $ 125^{ \frac{1}{3} } $

Answer

$5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો :
$(1)$ $5x = -10$    $( 2 )$ $μx = 3.14$   $(3)$ $4y = 24$     $(4)$ $3y = -11$
$23$ ધાતવાળી દ્વિપદી અને $99$ ધાતવાળી એકપદીનું એક-એક ઉદાહરણ આપો.
મધ્યમ પદનું વિભાજન કરીને $10 x^2-x-24$ ના અવયવ પાડો.
$\triangle A B C$ ની બાજુઓ $A C$ અને $A B$ પરનાં વેધ $BE$ અને $CE$ સમાન છે. સાબિત કરો,કે $(i)\ \triangle A B E \cong \triangle A C F$
$(ii)\ A B=A C$, અર્થાત્ $\triangle A B C$ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે.
કિંમત શોધો. : $ 9^{ \frac{3}{2} } $
આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપ માં લાખો : $ [3a + 4b]^3 $
$\frac{9^{1 / 2}}{16^{1 / 4}}$  સાદુંરુપ આપો.
કિંમત મેળવો:
$(14)^3+(27)^3-(41)^3$
$ \triangle XYZ $માં $XY. Y7$ અને $ZX$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $A, B$ અને $ C$ છે. જો $AB = 5.2 $ સેમી. $BC = 4.3$  સેમી અને $CA = 6.5$ સેમી હોય, તો $ \triangle XYZ $ ની પરિમિતિ શોધો.
શું શૂન્ય એ એક સંમેય સંખ્યા છે ? શું તમે તેને $p$ પૂર્ણાંક તથા $q$ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા $p, q$ માટે $ \frac{p}{q} $ સ્વરૂપમાં લખી શકશો ?