Question
કિંમત શોધો. : $ 64^{ \frac{1}{2} } $

Answer

$8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદાજુદા રાજકીય પક્ષોએ જીતેલી બેઠકો માટે મતદાનનું પરિણામ નીચે પ્રમાણે છે :
રાજકીય પક્ષો $A$ $B$ $C$ $D$ $E$ $F$
જીતેલી બેઠકો $75$ $55$ $37$ $29$ $10$ $37$
$(i)$ મતદાનનાં પરિણામોને દર્શાવતો એક લંબાલેખ દોરો.
$(ii)$ કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠકો જીત્યો $?$
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો : $(x+4 ) (x+10)$
આપેલી બહુપદીની ઘાત જણાવો:
$x^8-6561$
$(i)$ બિંદુ $D$ નો $x-$યામ જણાવો.
$(ii)$ બિંદુ $H$ નો $y-$યામ જણાવો.
$(iii)$ બિંદુ $L$ ના યામ જણાવો.
$(iv)$ બિંદુ $M$ ના યામ જણાવો.
કિંમત શોધો. $32^{\frac{1}{5}}$
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો : $(x + 8) (x - 10)$
નીચે આપેલ દરેક બહુપદી માટે $ p(0), p(1)$ અને $p(2)$ શોધો. $p(t) = 2 +t + 2t^2 – t^3$
ચરણ$($પાદ$)$ કોને કહે છે $?$ ચારેય ચરણમાં આવેલ બિંદુના યામને ચિહ્ન સ્વરૂપે દર્શાવો.
નીચેના સમીકરણના ચાર ઉકેલ લખો $: 2x – y = 12$
એક શંકુની ત્રિજ્યા 21 સેમી અને ઊંચાઈ 20 સેમી છે, તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.