Question
કોષ્ટક-રચનાના પ્રકારો જણાવો.

Answer

સખ્યાત્મેક ક ગુનાત્મેક માહિતી ના વર્ગીકરણ ના ધોરણો નક્કી કાયાં બાદ વર્ગીકૃત માહિતી કોષ્ટકના સ્વેરૂપ માં ગોઠવવામાં આવે છે તેના બે પ્રકાર છે 1) સાદું કોષ્ટક2) દ્વિવિધ કોષ્ટક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શહેરમાં એક સપ્તાહમાં જુદા-જુદા દિવસોનું મહત્તમ તાપમાન (સેન્ટિગ્રેડ)માં નીચે પ્રમાણે નોંધાયું.
43.2, 42, 43.4, 43.6, 42.7, 41.5, 42.1
મહત્તમ તાપમાનનો બહુલક મેળવી શકાય ?
ક્રમચય અને સંચય વચ્ચે મુખ્ય તફાવત શું છે ?
એક માહિતીનું પ્રમાણિત વિચલન 12 છે. જો માહિતીના પ્રત્યેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે, તો મળતાં અવલોકનોનો પ્રમાણિત વિચલન શું થશે ?
$a = \frac{1}{3} $અને $r=1$ હોય તેવી ગુણોત્તર$-$શ્રેણીનાં પ્રથમ $15$ પદોનો સરવાળો કેટલો થાય $?$
$p: \mathrm{R} \rightarrow \mathrm{R}, p(t)=2 t^{2}-t+1, t \in \mathrm{R}$ વિધેયનો પ્રકાર જણાવો.
આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$ થી વધુ હશે ?
જો મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો ઉતરતા ક્રમમાં હોય, તો તેવા આવૃત્તિ$-$વિતરણની વિષમતા જણાવો.
વિધેય $f: N \rightarrow N, f(t)=t^2+1, t \in N$ છે, તો f નો પ્રકાર નક્કી કરો.
નિવારક સતત આવૃત્તિ$-$વિતરણ ક્યારે મેળવવામાં આવે છે $?$
એક આવૃત્તિ$-$વિતરણનો પચ્ચીસમો અને પંચોતેરમો શતાંશક અનુક્રમે $72.18$ અને $103.99$ છે. આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો.