Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીચાલો, ચરણ ઉપાડો!2 Marks
Question
કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે $?$ કેમ $?$
✓
Answer
કવિ નેક થઈને વાયુવેગે $($ઝડપથી$),$ રંગરાગ છોડીને, ભેખ લઈને, હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને, એક થઈને, રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.