Question
કવિએ ઈસુને 'ક્ષમાસિંધુ' શા માટે કહ્યા છે $?$

Answer

ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ ઉપર ચઢાવ્યા ત્યારે તેમણે કહ્યું કે એ લોકોને ક્ષમા કરો, એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. ઈસુની આ દિવ્ય વાણીને કારણે કવિએ તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા $-$ ક્ષમાસિંધુ કહ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free