Question
કવિ મન મૂકીને, કોને શું ગાવાનું કહે છે?

Answer

કવિ મન મૂકીને, એકલા જનારને, પોતાના મનનું ગાણું ગાવાનું કહે છે. જનાર પાસે સર્વકલ્યાણના માર્ગનું લક્ષ્ય છે, દેશહિતની ધગશ છે, ધખના છે. એ ધખનાને ગીત રૂપે મન મૂકીને ગાવાનું કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free