Question
કવિને મૃત્યુનો દિવસ મુશ્કેલ શાથી લાગે છે ?

Answer

કવિને મૃત્યુનો દિવસ મુશ્કેલ લાગે છે કારણ કે એ દિવસ અચાનક આવશે. કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર આવશે. સગાં-વહાલાં બધાં તે દિવસે સાથ છોડી દેશે. કીર્તિ ને સંપત્તિ કોઈ સાથે નહિ આવે. આવી પરિસ્થિતિનો ખ્યાલ આવતાં કવિને મૃત્યુનો દિવસ મુશ્કેલ લાગે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free