MCQ
$\left| {(1 + i)\frac{{(2 + i)}}{{(3 + i)}}} \right| = $
  • A
    $ - \frac{1}{2}$
  • B
    $\frac{1}{2}$
  • $1$
  • D
    $ - 1$

Answer

Correct option: C.
$1$
c
(c)$\left| {(1 + i)\frac{{(2 + i)}}{{(3 + i)}}} \right| = |1 + i|\left| {\frac{{2 + i}}{{3 + i}}} \right| = \frac{{\sqrt 2 \times \sqrt 5 }}{{\sqrt {10} }} = 1$ .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $L$ એ વક્રો $4 x^{2}+9 y^{2}=36$ અને $(2 x)^{2}+(2 y)^{2}=31$ ની સામાન્ય સ્પર્શરેખા છે. તો રેખા $L$ ના ઢાળનો વર્ગ ....... થાય.
$\Delta PQR$ એ વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}=25$ ની અંદર આવેલો છે. જો $Q$ અને $R$ ના યામો અનુક્રમે $\left( 3,4 \right)$ અને $\left( -4,3 \right)$ હોય, તો $m\angle QPR=........$
રેખાઓ $x - 3y + 1 = 0 $ અને $2x + 5y - 9 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતી અને જેનું ઉગમબિંદુથી અંતર $\sqrt 5 $ છે. તો આ રેખાનું સમીકરણ શોધો.
${(1 + x)^n} - nx - 1$ એ . . . . વડે વિભાજ્ય છે . (કે જ્યાં $n \in N$)
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sqrt {1 - {x^2}} - \sqrt {1 + {x^2}} }}{{{x^2}}} = . . .$
જો $\omega$ એ $1$ નું ઘનમૂળ હોય તો
$2(1+\omega)\left(1+\omega^2\right)+3(2 \omega+1)\left(2 \omega^2+1\right)+\ldots \ldots$
$(n+1)(n \omega+1)\left(n \omega^2+1\right)=\ldots \ldots \ldots(\omega \neq 1)$
રેખા $x + y = p$ એ $x\, \& \,y$ અક્ષને અનુક્રમે બિંદુ $A\, \& \,B$ માં છેદે છે એક ત્રિકોણ $APQ$ એ ત્રિકોણ $OAB$ ની અંદર છે જ્યાં $O$ એ ઊંગમબિંદુ તથા બિંદુ $Q$ સાથે કાટખૂણો બનાવે છે, $P$ અને $Q$ એ અનુક્રમે  $OB$ અને $AB$ પર આવેલ છે જેપી ત્રિકોણ  $APQ$ નું ક્ષેત્રફળ એ ત્રિકોણ $OAB$ ના ક્ષેત્રફળના $3/8^{th}$ માં ભાગનું હોય તો $\frac{{A\,Q}}{{B\,Q}}$ ની કિમત મેળવો 
પૂર્ણાકો $(x, y)$ ની એવી કેટલી જોડો મળે કે જેથી તેમનો ગુણાકાર $100$ કરતાં ઓછો થાય ?
અંતરાલ $\left(\frac{\pi}{4}, \frac{7 \pi}{4}\right)$ માં $x$ ની એવી કેટલી કિંમતો મળે કે જેથી  $14 \operatorname{cosec}^{2} x-2 \sin ^{2} x=21-4 \cos ^{2} x$ થાય?
ધારો કે $\alpha=\frac{-1+i \sqrt{3}}{2} $છે . જો  $a=(1+\alpha) \sum\limits_{k=0}^{100} \alpha^{2 k}$ અને $\mathrm{b}=\sum\limits_{\mathrm{k}=0}^{100} \alpha^{3 \mathrm{k}},$ હોય તો $a$ અને $\mathrm{b}$ એ  . . . દ્રીઘાત સમીકરણના બીજ છે.