MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sqrt {1 - {x^2}} - \sqrt {1 + {x^2}} }}{{{x^2}}} = . . .$
  • A
    $1$
  • $-1$
  • C
    $-2$
  • D
    $0$

Answer

Correct option: B.
$-1$
(b) On rationalising, the given limit

$ = \mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{(1 - {x^2} - 1 - {x^2})}}{{{x^2}\,(\sqrt {1 - {x^2}} + \sqrt {1 + {x^2})} }}$

$ = \mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{ - 2}}{{\,(\sqrt {1 - {x^2}}  + \sqrt {1 + {x^2})} }} = \frac{{ - 2}}{{1 + 1}} =  - 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to \infty } \left[ {\sqrt {x + \sqrt {x + \sqrt x } } - \sqrt x } \right] = . . .$
ધારો કે $A$ અને $B$ બંને અનુક્રમે $m$ અને $n$ ઘટકો વાળા સાંત ગણો છે. ગણ $A$ ના ઉપગણોની કુલ સંખ્યા એ ગણ $B$ ના ઉપગણોની કુલ સંખ્યા કરતા $56$ વધુ છે. તો બિંદુ $\mathrm{P}(\mathrm{m}, \mathrm{n})$ નું બિંદુ $\mathrm{Q}(-2,-3)$ થી અંતર............................છે.
ધનપૃણાંક $(a, b)$ ની ક્રમયુક્ત જોડની સંખ્યા મેળવો કે જેથી $\frac{2 a-1}{b}$ અને $\frac{2 b-1}{a}$ બંને પૂર્ણાંક થાય.
$|z + i|\, = \,|z - i|$ થવા માટે $z$ એ . . . ... થાય.
જે ત્રિકોણના શિરોબિંદુઓ અનુક્રમે $(a\cos t,a\sin t),\;(b\sin t, - b\cos t)$ અને $(1, 0)$ હોય તેવા ત્રિકોણના મધ્યકેન્દ્રનું સમીકરણ મેળવો. જ્યાં $t$ એ પરિમાણ છે. 
${(x + a)^n}$ ના વિસ્તરણમાં , $A$ એ અયુગ્મ પદનો સરવાળો દર્શાવે છે અને $B$ એ યુગ્મ પદનો સરવાળો દર્શાવે છે તો . . . ..
$ - 1 - i\sqrt 3 $ નો કોણાંક મેળવો.
જો $\cos 3x + \sin \left( {2x - \frac{{7\pi }}{6}} \right) = - 2$, તો $x = . . . .  $ (કે જ્યાં $k \in Z$)
જો બે ધન વાસ્તવિક સંખ્યાઓ $a$ અને $ b$ ના સ્વરિત મધ્યક અને સમગુણોત્તર મધ્યકનો ગુણોત્તર $4:5$ હોય તો તે બે સંખ્યાઓનો ગુણોત્તર ............ મળે.
નાભિલંબના અંત્યબિંદુઓ આપેલ હોય, તો કેટલા પરવલયો દોરી શકાય?