MCQ
$\lim_{x \rightarrow 0} \frac{{{e}^{{{x}^{2}}}}-\cos x}{{{x}^{2}}}=.......$
  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{1}{3}$
  • $\frac{3}{2}$
  • D
    એક પણ નહીં.

Answer

Correct option: C.
$\frac{3}{2}$
C

$\lim_{x \rightarrow 0}\frac{{{e}^{{{x}^{2}}}}-\cos x}{{{x}^{2}}}$ $(\frac{0}{0})form$
$=\lim_{x \rightarrow 0}\frac{e^{x^{2}}-1+1-\cos x}{x^2}$
$=\lim_{x \rightarrow 0}\frac{e^{x^{2}}-1}{x^2}+\lim_{x \rightarrow 0}\frac{1-\cos x}{x^2}$
$=1+\lim_{x \rightarrow 0}\frac{\sin x}{2x}$ $(\frac{0}{0})form$
$=1+\lim_{x \rightarrow 0}\frac{\cos x}{2}$
$=1+\frac{1}{2}$
$=\frac{3}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી વર્તુળ $x ^{2}+ y ^{2}-4 x +3=0$ પરના બે બિંદુઓ $A$ અને $B$ માંથી દોરવામાં આવેલ સ્પર્શકએ ઉગમબિંદુ $O (0,0)$ આગળ મળે છે. તો ત્રિકોણ $OAB$ નું ક્ષેત્રફળ મેળવો.
કોઈ વ્યકિત ઉગમબિંદુથી ઉતર-પૂર્વમાં  $3$  યુનિટ અંતર કાપે છે. ત્યાંથી તે ઉતર-પશ્ચિમમાં  $4$  યુનિટ અંતર ચાલે છે. અને $P$  બિંદુ પર પહોંચે છે. તો આર્ગન્ડ આકૃતિમાં  $P$   ની જગ્યા.
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{x\cos x - \sin x}}{{{x^2}\sin x}} = $
$2 \sin \left(\frac{\pi}{22}\right) \sin \left(\frac{3 \pi}{22}\right) \sin \left(\frac{5 \pi}{22}\right) \sin \left(\frac{7 \pi}{22}\right) \sin \left(\frac{9 \pi}{22}\right)$ =
ભારત અને પાકિસ્તાન હોકીની $5$ ટેસ્ટ શ્રેણીની રમત રમે છે. ભારતે ઓછામાં ઓછી ત્રણ રમત જીતવાની સંભાવના કેટલી થાય ?
જો $f$ એ ચુસ્ત વધતું વિધેય છે , તો $\mathop {\lim }\limits_{x \to 0} \frac{{f({x^2}) - f(x)}}{{f(x) - f(0)}}$ મેળવો.
$f(x)=\log\left(\log_\frac{1}{3}(\log_7(\sin x+a))\right)$ પ્રત્યેક $x\in R$ માટે અસત્ય હોય, તો $a=......$
$21$ ચોક્કસ સફરજનનને $2$ વિદ્યાર્થીઓમાં કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા $2$ સફરજન મળે.
જો $\alpha \neq \beta$ પણ $\alpha^2 = 5\alpha - 3$ અને $\beta^2 = 5\beta - 3$ તો, જેના બીજ $\alpha$/$\beta$ અને $\beta/a$ હોય તેવુ સમીકરણ ......હશે.
$\lim_{n \rightarrow \infty} \,\,\cos \left( \frac{x}{2} \right)\cos \left( \frac{x}{4} \right)\cos \left( \frac{x}{8} \right)....\cos \left( \frac{x}{{{2}^{n}}} \right)$ ની કિંમત ..............