MCQ
$\lim_{x \rightarrow {{2}^{ +}}} \left[ \frac{{{\left[ x \right]}^{3}}}{3}-{{\left[ \frac{x}{3} \right]}^{3}} \right]=.......$
  • A
    $0$
  • B
    $\frac{64}{27}$
  • $\frac{8}{3}$
  • D
    એક પણ નહીં.

Answer

Correct option: C.
$\frac{8}{3}$
C

અહી , $x\in (2,3)$ માટે

$[x]=2$ અને $[x]=3$

$=\lim_{x \rightarrow 2^+}\left(\frac{[x]^3}{3}-\left[\frac{x}{3}\right]^3\right)$
$=\frac{1}{3}\lim_{x \rightarrow 2^+}[x]^3-\lim_{x \rightarrow 2^+}\left[\frac{x}{3}\right]^3$
$=\frac{1}{3}(2)^3-0=\frac{8}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગણ $\{1, 2, 3\}$ ના ઉચિત ઉપગણની સંખ્યા મેળવો.
જો દ્વિઘાત સમીકરણ $x^2 - 4x - log_3a = 0$ ના બીજ વાસ્તવિક હોય, તો $a$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?
જો $\sin \theta + \cos \theta = x,$ તો ${\sin ^6}\theta + {\cos ^6}\theta = \frac{1}{4}[4 - 3{({x^2} - 1)^2}]$ એ . . .. માટે શક્ય બને.
જો ${\left( {\sqrt {\frac{1}{{{x^{1 + {{\log }_{10}}\,x}}}} + {x^{\frac{1}{{12}}}}} } \right)^6}$ ના વિસ્તરણમાં ચોથું પદ $200$ અને  $x > 1$ હોય તો $x$ ની કિમત મેળવો.
જો $\alpha,\beta$ એ $u^2-2u+2={0}$ નાં બીજ હોય તથા $\cot\theta=x+1$ હોય, તો
$\frac{(x+\alpha)^n-(x+\beta)^n}{\alpha-\beta}=$
જો સમીકરણ $\cos p\theta + \cos q\theta = 0,\;p > 0,\;q > 0$ ની $\theta $ ના ઉકેલગણ સમાંતર શ્રેણીમાં હોય તો સમાંતર શ્રેણીનો ન્યુનતમ સમાન્ય તફાવત મેળવો.
$\Delta OBC$  ના શિરોબિંદુઓ અનુક્રમે  $(0, 0), (-3, 1) $ અને  $(-1, -3) $ છે.  $BC$ ને સમાંતર રેખા અને $O$  થી  $1/2$  અંતરે આવેલ કે જે $ OB$  અને $ OC $ ને છેદે છે. તે રેખાનું સમીકરણ શોધો.
સંકર સંખ્યા $z$ એવી છે કે $|z-1|=|z+1|=|z-i|$ બરાબર ..... .
અતિવલય $x^2 - 3y^2 = 1$ ના અનુબદ્ધ અતિવલયની ઉત્કેન્દ્રતા કેટલી થાય છે ?
$tan\,\, 20^o + tan\,\, 40^o + \sqrt 3\,\,  tan\,\, 20^o tan\,\, 40^o$  =