Question
લોકનૃત્ય વિશે લખો:
દાંડિયા રાસ

Answer

દાંડિયા રાસમાં ભાગ લેનારના હાથમાં બે દાંડિયા હોય છે. સૌ તાલબદ્ધ રીતે ગોળાકારમાં ફરે છે અને સામસામા દાંડિયા અથડાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions