Question
માહિતી એટલે શું $?$ તેના પ્રકારો જણાવો.

Answer

તપાસ હેઠળના ચલ લક્ષણોના અવલોકનોના સમુહને માહિતી કહે છે. માહિતીના બે પ્રકાર છે $: (1)$ સંખ્યાત્મક માહિતી $(2)$ ગુણાત્મક માહિતી .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${ }^{n} C_{1}+{ }^{n} C_{n-1}$ નું મૂલ્ય જણાવો.
ગમે તે બે સ્થાનીય સરેરાશોનાં નામ આપો.
એક આવૃત્તિ$-$વિતરણના ત્રણ ચતુર્થકો $16, 20$ અને $10$ છે, તો આવૃત્તિ$-$વિતરણમાં કયા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
સતત આવૃત્તિ$-$વિતરણમાં વર્ગસંખ્યા અંગે શું મર્યાદા છે $?$
જો $f : N \rightarrow N, f(x) = 10$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
નિદર્શનનો મુખ્ય ઉદેશ શું છે ?
એક ચલ $x$ નો મધ્યક $17$ છે. ચલ $y = x - 4$ નો મધ્યક કેટલો થશે $?$
બે માહિતી A અને B માટે, જો માહિતી Aનો ચલનાંક એ માહિતી Bના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય ? 64
g: N→ N, પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકમાંથી 2 બાદ કરો. આ નિયમને વિધેય કહી શકાય ?
એક ચલનાં બે અવલોકનોની કિંમત $12.8$ અને $20$ હોય, તો તેનો ગુણોત્તર મધ્યક શોધો.