Question
માહિતીના વિસ્તાર પરથી સાપેક્ષ વિસ્તારનું માપ કેવી રીતે મેળવશો $?$

Answer

માહિતીના વિસ્તારના માપ $R$ ને અવલોકનોની મહત્તમ કિંમત અને લઘુત્તમ કિંમતના સરવાળા વડે ભાગવાથી સાપેક્ષ વિસ્તારનું માપ મળે છે. જેને વિસ્તારાંક પણ કહેવામાં આવે છે. જયાં, સાપેક્ષ વિસ્તાર કે વિસ્તારાંક $=\frac{R}{x_H+x_L}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરેરાશની પસંદગીનો આધાર કઈ બાબતો પર રહેલો છે $?$
$f : A \rightarrow B, A = {-1, 0, 2, 3}; B = \{-1, 2, 5, 8\}; f (x) = 3x + 2, x \in A$ શું $f$ એ વિધેય છે $?$
એક વર્ગના વિદ્યાર્થીઓના વજનનું પ્રમાણિત વિચલન 2 કિગ્રા અને ઊંચાઈનું પ્રમાણિત વિચલન 4 સેમી છે. તેથી ઊંચાઈનું પ્રમાણિત વિચલન એ વજનના પ્રમાણિત વિચલન કરતાં બમણું કહેવાય. આ વિધાનની યથાર્થતા ચકાસો.
ગુણોત્તર શ્રેણીનું શ્રેણીસૂત્ર એટલે શું ?
પ્રશ્નાવલીની અજમાયશ શા માટે કરવામાં આવે છે ?
અસતત આવૃત્તિ$-$વિતરણ અને સતત આવૃત્તિ$-$વિતરણ વચ્ચેનો મુખ્ય તફાવત શો છે $?$
વિષમતા એટલે શું $?$ તેનું માપ શા માટે જરૂરી છે $?$
ઋત્વા ગાંધીનગરથી મુંબઈ જવા ઇચ્છે છે. ગાંધીનગરથી મુંબઈ જવાના જુદા-જુદા 4 રસ્તા છે. જો તે જે રસ્તે જાય તે સિવાયના રસ્તે પરત ફરવા ઇચ્છે, તો તે આ સફર કેટલી રીતે કરી શકે ?
કાયદાકીય અને બંધારણીય જોગવાઈ હેઠળ ફરજિયાત હોય ત્યારે કઈ તપાસ કરવામાં આવે છે ?
વિસ્તારની વ્યાખ્યા આપો.