MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{1 - \cos (1 - \cos x)}}{{x\tan x - {x^2}}}$ = 
  • A
    $- \frac{8}{3}$
  • B
    $- \frac{3}{8}$
  • $\frac{3}{8}$
  • D
    $\frac{8}{3}$

Answer

Correct option: C.
$\frac{3}{8}$
c
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{1 - \cos (1 - \cos x)}}{{{{(1 - \cos x)}^2}}}.\frac{{{{(1 - \cos x)}^2}}}{{{x^4}}}.\frac{{{x^4}}}{{x(\tan x - x)}} = \frac{1}{2}.{\left( {\frac{1}{2}} \right)^2}.\frac{1}{{\frac{1}{3}}} = \frac{3}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાઓ ${\rm{x = 0, y = 0, }}\frac{{\rm{x}}}{{\rm{a}}}\,\, - \,\,\frac{y}{b}\,\, = \,\,1$દ્વારા બનતા ત્રિકોણના પરિવૃતનું સમીકરણ :
$8$ સમાન દડાને ત્રણ ભિન્ન ખોખામાં કેટલી રીતે મૂકી શકાય કે જેથી એક પણ ખોખું ખાલી ન રહે ?
જો સમાંતર શ્રેણીના $p$ પદોનો સરવાળો તેના $q$ પદોના સરવાળા જેટલો હોય, તો તેના $(p +q)$ પદોનો સરવાળો કેટલો થશે ?
જો $<{{a}_{n}}>$ એ સમાંતર શ્રેણી હોય, તો$D=\left| \begin{matrix} {{a}_{p}} & {{a}_{q}} & {{a}_{r}} \\ p & q & r \\ 1 & 1 & 1 \\ \end{matrix} \right|=.........$
જો ${}^{21}{C_1} + 3.{}^{21}{C_3} + 5.{}^{21}{C_5} + ......19{}^{21}{C_{19}} + 21.{}^{21}{C_{21}} = k$ હોય તો $k$ નો અવિભાજય અવયવ મેળવો 
પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ $........$
અલગ અલગ સમાંતર શ્રેણી કે જેનું પ્રથમ પદ  $100$ અને અંતિમ પદ $199$ છે અને સમાન્ય તફાવત પૂર્ણાંક છે. જો આવી સમાંતર શ્રેણીના બધાજ સામાન્ય તફાવતનો સરવાળો મેળવો કે જેમાં ઓછામાં ઓછા $3$ પદો હોય અને વધુમાં વધુ $33$ પદો હોય.
નિયમિત ષટ્કોણનાં છ માંથી ત્રણ શિરોબિંદુ પસંદ કરી તેમને જોડતાં મળતા ત્રિકોણમાંથી એકની પસંદગી કરતાં તે સમબાજુ ત્રિકોણ હોય તેની સંભાવના …………. છે.
$MATHEMATICS$ શબ્દમાં જે અક્ષરોનું પુનરાવર્તન થતું નથી તે અક્ષરો અયુગ્મ સ્થાને અને જે અક્ષરોનું પુનરાવર્તન થાય છે તે અક્ષરો યુગ્મ સ્થાને આવે તે રીતે છ અક્ષરોના બનતા શબ્દોની સંખ્યા .......... છે.
જો બે પરવલયો  $y^2 = 4x$  અને  $x^2 = 32y$  બિંદુ  $(16, 8)$  માં $\theta $ ખૂણે છેદે તો, $\theta $બરાબર શું થાય ?