MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{{(1 + x)}^{1/x}} - e + \frac{1}{2}ex}}{{{x^2}}} = . . .$
  • $\frac{{11e}}{{24}}$
  • B
    $\frac{{ - 11e}}{{24}}$
  • C
    $\frac{e}{{24}}$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$\frac{{11e}}{{24}}$
a
(a) ${(1 + x)^{1/x}} = {e^{\frac{1}{x}\log \,(1 + x)}} = {e^{\frac{1}{x}\,\left( {x - \frac{{{x^2}}}{2} + \frac{{{x^3}}}{3}\, - .......} \right)}}$

$ = {e^{1 - \frac{x}{2} + \frac{{{x^2}}}{3}\, - ......}} = e\,{e^{ - \,\frac{x}{2} + \frac{{{x^2}}}{3}\, - \,.....}}$

$ = e\,\left[ {1 + \left( { - \frac{x}{2} + \frac{{{x^2}}}{3} - .....} \right) + \frac{1}{{2\,\,!}}\,{{\left( { - \frac{x}{2} + \frac{{{x^2}}}{3}\, - \,.....} \right)}^2} + ...} \right]$

$ = e\,\left[ {1 - \frac{x}{2} + \frac{{11}}{{24}}{x^2} - ....} \right]$

$\therefore \,\,\,\mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{{{{(1 + x)}^{1/x}} - e + \frac{{ex}}{2}}}{{{x^2}}} = \frac{{11e}}{{24}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x$ ની  . . . . $^o$ કિમત માટે ,$(\sqrt 3 \,\sin x + \cos x)$ ની મહતમ કિમત થાય..
બિંદુ  $A (1, 1), B (-2, 7) $ અને  $C (3, -3) $ ...... છે.
જો $\mathop {\lim }\limits_{x \to \infty } {\left( {1 + \frac{a}{x} + \frac{b}{{{x^2}}}} \right)^{2x}} = {e^2},$ તો $a$ અને $b$ ની કિમત મેળવો.
$9$ પ્રશ્નપત્રોની પરિક્ષામાં પરિક્ષાર્થીં જેટલા પ્રશ્નપત્રોમાં નાપાસ થાય તેના કરતાં વધારે પ્રશ્નપત્રોમાં પાસ થાય તો જ તે સફળ થાય તો તે કેટલી રીતે અસફળ થઈ શકે ?
સમીકરણ $||x\ -2|\ -|3\ -x||\ =\ 2\ -a$ ના ઉકેલ માટે $a$ ની પૂર્ણાક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 
સમીકરણ $\sec \theta \,\, + \,\,\tan \theta \, = \,\sqrt 3 \,,\,0\,\, \leqslant \,\,\theta \,\, \leqslant \,\,2\pi$ ના ભિન્ન કેટલા ઉકેલો મળે છે ?
આપેલ વિધાન પૈકી બંને વિધાન માટે સત્ય વિધાન પસંદ કરો.

$x^{2}+y^{2}-10 x-10 y+41=0$ અને $x^{2}+y^{2}-16 x-10 y+80=0$

ધારોકે $\alpha, \beta$ અને $\gamma$ ત્રણ ધન વાસ્તવિક સંખ્યાઓ છે. ધારોકે $f(x)=\alpha x^{5}+\beta x^{3}+\gamma x, x \in R$ અને $g: R \rightarrow R$ એવું છે કે જેથી પ્રત્યેક $x \in R$ માટે $g(f(x))=x$ થાય. ને $a _{1}, a _{2}, a _{3}, \ldots, a _{ n }$ સમાંતર શ્રેણીમાં હોય અને તેનો મધ્યક શૂન્ય હોય, તો $f\left(g\left(\frac{1}{ n } \sum_{i=1}^{ n } f\left( a _{i}\right)\right)\right)$ ની કિંમત .............. છે.
કોઈ પણ બે વ્યજંન સાથે ન આવે તે રીતે $MAXIMUM$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી કેટલા શબ્દો બનાવી શકાય ?
જો $\left(\frac{\sqrt{x}}{5^{\frac{1}{4}}}+\frac{\sqrt{5}}{x^{\frac{1}{3}}}\right)^{60}$ ના દ્રીપદી વિસ્તરણમાં, $x^{10}$ નો સહગુણક $5^{ k } l$ હોય, જ્યાં $l, k \in N$ છે તથા $l$ અને $5$ પરસ્પર અવિભાજય છે,તો $k=\dots\dots$