MCQ
$\mathop \smallint \limits_0^\pi \sqrt {1 + 4{{\sin }^2}\frac{x}{2} - 4\sin \frac{x}{2}} \;dx = $
  • A
    $4\sqrt 3 - 4$
  • B
    $\;4\sqrt 3 - 4 - \frac{\pi }{3}$
  • C
    $\pi - 4\;$
  • D
    $\frac{{2\pi }}{3} - 4\sqrt 3 - 4$

Answer

$\int\limits_0^\pi  {\left| {\left( {1 - 2\sin \frac{x}{2}} \right)} \right|} dx$

$ = \int\limits_0^{\frac{\pi }{3}} {\left| {\left( {1 - 2\sin \frac{x}{2}} \right)} \right|} dx - \int\limits_{\frac{\pi }{3}}^\pi  {\left| {\left( {1 - 2\sin \frac{x}{2}} \right)} \right|} dx$

$=\left(x+4 \cos \frac{x}{2}\right)_{0}^{\frac{\pi}{3}}-\left(x+4 \cos \frac{x}{2}\right)_{\frac{\pi}{3}}^{\pi}$

$=\frac{\pi}{3}+4 \cos \frac{\pi}{6}-0-4-\left(\pi+4 \cos \frac{\pi}{2}-\frac{\pi}{3}-4 \cos \frac{\pi}{6}\right)$

$=-\frac{\pi}{3}+4 \sqrt{3}-4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{\frac{{1 - \sin x}}{{\pi - 2x}},}&{x \ne \frac{\pi }{2}}\\{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\lambda \,,}&{x = \frac{\pi }{2}}\end{array}} \right.$ એ $x = \pi /2$ આગળ સતત હોય તો $\lambda $ ની કિમત મેળવો.
જો એક રેખાએ ધન $x$ અને $y- $ અક્ષ સાથે બનાવેલ ખૂણો $\frac{\pi }{4}$ હોય તો ધન $z-$ અક્ષ સાથે બનાવેલ ખૂણો મેળવો.
વિધેય $f\left( x \right) = \log x$ નો અંતરાલ $[1,3]$  માટે મધ્યકમાન પ્રમેય નો ઉપયોગ કરી $C$ ની કિંમત મેળવો.
ગણ $A = \left\{ {x \geq \,:\,{{\tan }^{ - 1}}\,\left( {2x} \right) + {{\tan }^{ - 1}}\,\left( {3x} \right)\, = \frac{\pi }{4}} \right\}$ ની સભ્ય સંખ્યા મેળવો.
જો $A$ એ $3 \times 2$ શ્રણિક $B$ અને $C$ એ $2 \times 3$ શ્રેણિક હોય, તો $A(B-C)$ એ $.........$ શ્રેણિક છે.
$\int_0^\pi {|\cos x|\,dx = } $
જો $f\ (x)$ વિધેય દરેક $x, y, \in  N$ માટે $f\ (x + y) = f(x) f(y)$ ને સંતોષે જેથી $f(1) = 3$ અને $\sum\limits_{x\, = \,1}^n {{{f}}(x)} \, = \,120$ થાય. તો $n$ નું મૂલ્ય કેટલું થાય?
ધારો કે $\vec{a}=\hat{i}-2 \hat{j}+\hat{k}$ અને  $\vec{b}=\hat{i}-\hat{j}+\hat{k}$ બે સદીશો છે . જો $\overrightarrow{\mathrm{c}}$ એ સદીશ છે કે જેથી $\overrightarrow{\mathrm{b}} \times \overrightarrow{\mathrm{c}}=\overrightarrow{\mathrm{b}} \times \overrightarrow{\mathrm{a}}$ અને  $\overrightarrow{\mathrm{c}} \cdot \overrightarrow{\mathrm{a}}=0,$ તો  $\overrightarrow{\mathrm{c}} \cdot \overrightarrow{\mathrm{b}}$ ની કિમંત મેળવો.
$r$ ત્રિજ્યા વાળા અને $y$-અક્ષ પર કેન્દ્ર હોય અને ઊગમબિંદુ માંથી પસાર થતાં વર્તુળના વિકલ સમીકરણની કક્ષા મેળવો.
જો $\int {\frac{{x + 1}}{{\sqrt {2x - 1} }}} dx = f\left( x \right)\,\sqrt {2x - 1}  + C$ , તો $f(x)$ મેળવો. (કે જ્યાં  $C$ સંકલનનો અચળાંક  છે)