Question
મીની ઊંઘી ગઈ છે એવી ખાતરી થતાં પપ્પાએ શું કર્યું?

Answer

મીની ઊંઘી ગઈ છે એવી ખાતરી થતાં પપ્પાએ ઊભા થઈ ટેબલના ખાનામાંથી પાઉચ ખોલી હિસાબની ડાયરી કાઢી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free