Question
મને શું કામ ______ ? બસ, પછી બા ચૂપ થઈ જતી.

Answer

જિવાડી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

છાતી કાઠી કરીને _______ ખાતો ગયો ને સ્ટેશનમાસ્તરને કહેતો ગયો. (ડચકાં, ઉમદા)
એમની વાત સાંભળી વિનુદાદા ખડખડાટ / ______ હસી પડયા.(જોરથી, ખાંસી ખાઈને, ધીમેથી)
દાદુ! હવે હેત્વી કદી _______ સાઈડે નહિ જાય ! (હૉર્ન, રૉગ)
સુનયનાબહેનના બગીચામાં જુદા જુદા રંગના મનમોહક ______ હતાં. (ગુલાભ, લીમડા, વાસણો)
નરસિંહ મહેતાએ ____ છંદમાં અનેક રચનાઓ કરી હતી.
સ્વપ્નિલને એવું લાગતું કે દવા નહીં પરંતુ એની______________નો હાથ એને સાજો કરી રહ્યો છે. (માતા, મહેનતુ, ઍરકંડિશનર)
આઇડાએ પોતાના જીવનકાળ દરમિયાન _______ વ્યક્તિઓની જિંદગી બચાવી હતી.
દવથી જેની__________બળી ગઈ હોય એવા કોઈ મહાન પર્વત જેવો એ દેખાતો હતો.
ઝાડવાં મોટાં થાશે, એનો છાંયો થાશે, એની નીચે પશુ ઉનાળાની _______ માં વિસામો લેશે. (કૂંપળો, લૂ)
સામાન્ય સભા પછી તો સોસાયટીમાં એક નવો જ ______ આવી ગયો. (ઉત્સાહ, માહોલ)