Question
મોંમાં પાણી આવવું

Answer

ખાવાની તીવ્ર ઇચ્છા થવી
વાક્ય : ગુલાબજાંબુ જોઈને હસમુખભાઈના મોંમાં પાણી આવી ગયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free