MCQ
મુખ્ય કિંમત શોધો : $\cot ^{-1}(\sqrt{3})$
  • A
    $\frac{2\pi}{3}$
  • B
    $\frac{\pi}{6}$
  • C
    $\frac{\pi}{2}$
  • D
    $\frac{\pi}{3}$

Answer

Let $\cot ^{-1}(\sqrt{3})=y .$ Then cot $y=\sqrt{3}=\cot \left(\frac{\pi}{6}\right)$

We know that the range of the principal value branch of $\cot ^{-1}$ is $(0, \pi)$ and $\cot \left(\frac{\pi}{6}\right)=\sqrt{3}$

Therefore, the principal value of $\cot ^{-1}(\sqrt{3})$ is $\frac{\pi}{6}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક અસમતોલ પાસાની ઉપરની બાજુઓની સંભાવના નીચે મુજબ છે.

બાજુ :

$1$

$2$

$3$

$4$

$5$

$6$

સંભાવના :

$0.1$

$0.32$

$0.21$

$0.15$

$0.05$

$0.17$

પાસાને ઉછાળવામાં આવે અને તમે કહેા કે પાસા પર એક અથવા બે આવે તો પાસા પરનો અંક એક હેાય તેની સંભાવના મેળવો.                           

જો સદીશ $\vec a$ અને $\vec b$ સમરેખ હોય  તો  સદીશ $\vec \alpha =(\lambda -2) \vec a + \vec b$ અને $\vec \beta = (4\lambda -2)\vec a + 3\vec b$  એ $\lambda $ ની કઈ કિમંત માટે સમરેખ થાય .
વક્ર $y = \left| {{x^2} - 1} \right|$ તથા $y = \left| {{x^2} - 3} \right|$ વચ્ચેના ખૂણાનું માપ $......... .$
એક નળાકારની ત્રિજ્યા વધવાનો દર $3 $ મી/સે અને તેની ઊચાઇ ઘટવાનો દર $4$  મી/સે છે. જ્યારે ત્રિજ્યા $4$  મી અને ઊચાઇ $6 $ મી હોય ત્યારે તેના ઘનફળનો બદલાવાનો દર ….. મી$^3/$ સેમી છે.
${\sin ^{ - 1}}(\sin 10)  = . . .$
જો $y = {x^{\sin x}},$ તો ${{dy} \over {dx}} = $
$\int\limits_2^4 {(x(3 - x)(4 + x)(6 - x)(10 - x) + \sin x)} dx$ મેળવો.
$\int_{}^{} {{{\sec }^4}x\tan x\;dx = } $ 
ધારોકે $\alpha \beta \gamma=45 ; \alpha, \beta, \gamma \in \mathbb{R}$. જો કોઈ $x, y, z \in \mathbb{R} x y z \neq 0$

માટે $x(\alpha, 1,2)+y(1, \beta, 2)+z(2,3, \gamma)=(0,0,0)$ હોય, તો $6 \alpha+4 \beta+\gamma=$..............

નીચે આપલે પૈકી ક્યો સંબંધ $\mathrm{R}$ એ વાસ્તવિક સંખ્યા પર સાચો નથી ?