Question
નામનિશાન ન હોવું

Answer

$($ઓળખ કે પત્તા$)$ તરીકે નામ કે બીજું કોઈ ચિહન ન હોવું
વાક્ય : મારી નાની બહેનથી કાચ નો ગ્લાસ તૂટી ગયો તેમ છતાં મારી મમ્મી ના ચેહરા પર ગુસ્સાનું નામનિશાન ન હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free