Question
નીચેના પ્રશ્નનું સાદું રૂપ આપો : $ (5 + \sqrt{5} )(5 - \sqrt{5}) $

Answer

$20$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0 $ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો : $y - 2 = 0$
×ની કિંમત માટે બહુપદી $ x^2-7 x+12 $ નાં મૂલ્ય શોધો:
x = 4
એક નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ $4.4$ મી$^2$ છે. જો તેના પાયાની ત્રિજ્યા $0.7$ મી હોય, તો તેની ઊંચાઈ શોધો.
જો $x - 1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કીમત શોધો : $ p(x)= x^2 + x + k $
$\sqrt{20}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
[સૂચનઃ $4^2+2^2=10$]
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો:
$5 x--10$
$ 6\sqrt{5} $ નો $ 2\sqrt{5} $ સાથે ગુણાકાર કરો.
$\sqrt{6}$ ને સંખ્યારેખા પર દર્શાવો.
દીવાસળીની એક પેટીનું માપ $4$ સેમી $\times 2.5$ સેમી $\times 1.5$ સેમી છે, તો આવી $12$ પેટી સમાય તેવી પેટીનું ઘનફળ કેટલું થાય $?$
એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ $3.5$ મીઅને ઊંડાઈ $12$ મી છે. તેની ક્ષમતા $($કિલોલિટરમાં$)$ કેટલી થાય $?$