Question
નીચેના શબ્દોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:
પગલું – ડગલું

Answer

પગલું – પગની જમીન પરની છાપ
વાક્ય : રસ્તામાં મેં નાનાં નાનાં પગલાં જોયાં.

ડગલું – બે પગ વચ્ચેનું અંતર
વાક્ય : વામન ભગવાને ત્રણ ડગલાંમાં બ્રહ્માંડ માપી લીધું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આ વિગત ઉત્તરરૂપે આવતી હોય તેવા બે-બે પ્રશ્નો લખો:
મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે.
શબ્દોના અર્થ લખો અને તેનો ઉપયોગ કરી વાક્યો બનાવો:
શબ્દઅર્થ
સબળ$........$
દુર્બળ$........$

વાક્યો:
$(1)$ સબળ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો.
$(2)$ દુર્બળ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો.
આ વિગત ઉત્તરરૂપે આવતી હોય તેવા બે-બે પ્રશ્નો લખો:
'રામ રાખે તેમ રહીએ' ભજન મીરાંબાઈ ઓધવજીને કહેતાં હોય તેમ લખવામાં આવ્યું છે.
શબ્દ જોડીને વાક્ય લખો: કાન $-$ સાંભળી
શબ્દોના અર્થ લખો અને તેનો ઉપયોગ કરી વાક્યો બનાવો :
સ્વપ્ન : દુસ્વપ્ન
વાક્યો:$(1)$

$(2)$
શબ્દ જોડીને વાક્ય લખો: ચોપડી $-$ વાંચી
વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થ અને વાક્યપ્રયોગ કરો:
ચોમાસું - $........$
ચોમાસુ - $........$
નીચેના શબ્દોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:
પહેલા – પહેલાં
શબ્દો/શબ્દજૂથનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવી બોલો :
$1.$ પટાક, કરતોક, તરાપો
$2.$ દુકાળ, ઘોરવું
$3.$ પકવાન, જમવું, લહેરથી
$4.$ ભેજું લડાવવું, પરપોટો ફૂટવો
$5.$ દિવસ ને રાત ભેગાં કરવાં, મસમોટું
$6.$ મલક, આંખ આડા કાન કરવા
નીચેના શબ્દોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:
ચિતા — ચિંતા