Question
શબ્દ જોડીને વાક્ય લખો: ચોપડી $-$ વાંચી
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
| $1.$ તરાપો | ઝપટ મારવી, પરપોટો રહી શકે તેવી જગ્યા, પાણીમાં તરે એવી લાકડાની પાટ |
| $2.$ મસમોટી | લાંબી અને મોટી, પુષ્કળ મોટી |
| $3.$ મલક | પ્રદેશ, હસવું, મોટું ગામ |
| $4.$ અધધધ | અડધુંપડધું, અધૂરું રહેલું, ઘણું બધું |
| $5.$ પરવા | દરકાર, આપત્તિ, પંચાત |
| $6.$ વેર | મિત્રતા, દુશ્મનાવટ, કામ પૂરતી વાતચીત |
| $7.$ દુકાળ | ખરાબ સમય, નદી સુકાઈ જવી, કશું ન ઊગે તેવો સમય |
| $8.$ ઘોરવું | ઘેરાવો, ઘસઘસાટ ઊંઘવું, પાણી ઉમેરી બનાવાતી ઘાટી છાશ |
| $9.$ પટાક કરતોક | એકદમ, પટપટ અવાજ કરીને, ઝડપથી, ફૂટવાનો અવાજ |
| સુકાળ : | દુકાળ : |
| વાક્યો:$(1)$ $(2)$ |
|