MCQ
નીચેનામાંથી દ્વન્દ્વ સમાસ શોધો.
  • A
    ચિંતાતુર
  • માતાપિતા
  • C
    ઘોડાગાડી
  • D
    એક પણ નહિ

Answer

Correct option: B.
માતાપિતા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘જડબાતોડ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
‘ભૂચર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
‘ચોમાસું’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
‘જમાઉધાર’ માં કયો સમાસ સમાયેલો છે. ?
સારસબેલડી (તત્પુરુષ, દ્વન્દ્વ, કર્મધારય)
‘વ્યાજખોર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
‘ગળાકાપ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
‘રાજદરબાર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
રમઝૂ મીરે વિદાયગીત ગાયું. રેખાંકિત શબ્દનો સમાસ જણાવો.
‘સત્યાગ્રહ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ