MCQ
નીચેનામાંથી વર્તૂળનું સમીકરણ કયું છે ?
  • A
    $x^2 + 2y^2 - x + 6 = 0$
  • B
    $x^2 - y^2 + x + y + 1 = 0$
  • C
    $x^2 + y^2 + xy + 1 = 0$
  • $3(x^2 + y^2) + 5x + 1 = 0$

Answer

Correct option: D.
$3(x^2 + y^2) + 5x + 1 = 0$
d
$3\left(x^2+y^2\right)+5 x+1=0$

$x^2+y^2+\frac{5}{3} x+1 / 3=0$

it is equation of circle.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આર્ગેન્ડ સમતલમાં આવેલ બિંદુઓનો ગણ ............. દર્શાવે છે કે |$z$| $\leq$ $4$ અને $Arg\ z =\frac{\pi }{3}$ બંનેને સંતોષે છે. 
જો  $\cos \theta - \sin \theta = \sqrt 2 \sin \theta ,$ તો  $\cos \theta + \sin \theta $ મેળવો. 
${\left( {ax - \frac{1}{{b{x^2}}}} \right)^{11}}$ ના વિસ્તરણમાં ${x^{ - 7}}$ નો સહગુણક મેળવો.
$\left( {\frac{1}{{1 - 2i}} + \frac{3}{{1 + i}}} \right)\,\,\left( {\frac{{3 + 4i}}{{2 - 4i}}} \right) = $
જો સાત સ્ત્રીઓ અને સાત પુરૂષોને વર્તૂળાકાર ટેબલની ફરતે એવી કેટલી રીતે બેસવાની ગોઠવણ કરી શકાય જેમાં દરેક સ્ત્રીની બાજુમાં એક પુરૂષને બેસાડવામાં આવે ?
સુરેખાઓ $l_1$ અને $l_2$ ઉગમબિંદૂથી પસાર થાય છે અને રેખા $L:9 x+5 y=45$ ના અક્ષો વચ્યેના રેખાખંડન વિભાગે છે. જો $m _1$ અને $m _2$ એ રેખાઓ $l_1$ અને $l_2$ ના ઢાળ હોય, તો રેખા $y =\left( m _1+ m _2\right) x$ નું $L$ સાથેનું છેદબિંદુ $.......$ પર આવેલ છે.
ધારોકે ગણ $A$ અને $B$ ના ધટકોની સંખ્યા અનુક્રમે પાંચ અને બે છે.તો આછામાં ઓછા $3$ અને વધુમાં વધુ $6$ ધટકો ધરાવતા $A \times B$ ના ઉપગણોની સંખ્યા $.........$ છે.
$\mathop {{\rm{lim}}}\limits_{x \to 0} \frac{{\left( {1 - cos2x} \right)\left( {3 + \cos x} \right)}}{{x\;tan4x}}$ =
જો $tanA + cotA = 4$, હોય તો $tan^4A + cot^4A$ ની કિમત મેળવો. 
ગણિતીય અનુમાનના સિદ્ઘાંત ૫૨થી સાબિત કરો કે , જો $\left( x+3 \right)y=1,$, તો $\frac{{{d}^{n}}y}{d{{x}^{n}}}=\frac{{{\left( -1 \right)}^{n}}.n!}{{{\left( x+3 \right)}^{n+1}}},\forall n\in N$