Question
નીચેની આકૃતિઓનો પરિભ્રમણીય સંમિતિનો ક્રમ જણાવો :

Answer

$1$. પરિભ્રમણીય સંમિતિનો ક્રમ $4 \ \ 2$. પરિભ્રમણીય સંમિતિનો ક્રમ $3 \ \ 3$. પરિભ્રમણીય સંમિતિનો ક્રમ $1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$₹ 6000$ નું $9 \%$ લેખે $2$ વર્ષનું વ્યાજ શોધો.
એક લંબચોરસની લંબાઈ $4 \frac{3}{4}$સેમી અને પહોળાઈ $3 \frac{1}{2}$ સેમી છે, તો લંબચોરસની પરિમિતિ શોધો.
એક રકમનું $12$ ટકાના વ્યાજના દરે $3$ વર્ષનું વ્યાજ ₹ $1800$ થાય, તા ત રકમ શોધો।
સાદું રૂપ આપો : $ -4 \frac{1}{6} \div 6 \frac{2}{3} $
એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા $10$ સેમી છે. તો એ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ$?$ ($pi=3.14$ લો)
શોધો $:$
$(i) \ 1.3 \times 10\  (ii) \ 36.8 \times 10\  (iii)\  153.7 \times 10\  (iv)\  168.07 \times 10\  (v)\  31.1 \times 100 \ (vi)\  156.1 \times 100$
સાદું રૂપ આપી કિંમત શોધો : $\frac{3\times 7^2\times 5^3}{25\times 21}$
શોધો $:$
$(a)\ 0 \div (-12)$
$(b)\ (-31) \div [(-30) + (-1)]$
$(c)\ [(-36) \div 12 ] \div 3$
$(d) \ [(-6) + 5 ] \div [(-2) + 1]$
એક વર્તુળાકાર બગીચાની ત્રિજ્યા $42$ મીટર છે. આ બગીચામાં અંદરના ભાગમાં $7$ મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ભાગમાં ફૂલોનો ક્યારો છે. જ્યારે બાકીના ભાગમાં લૉન ઉગાડેલી છે, તો લૉનવાળા ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે $?$
મૂ. કિં.$1128$ માં વેચવામાં આવતી વસ્તુ પર વેપારીને $6 \%$ ખોટ જાય છે, તો વસ્તુની મૂ. કિ, શોધો.