Question types

સંમિતિ question types

181 questions across 7 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

181
Questions
7
Question groups
5
Question types
Sample Questions

સંમિતિ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
પુરું પરિભ્રમણ એટલે $..........$ પરિભ્રમણકોણ
  • A
    $60^\circ $
  • B
    $180^\circ $
  • C
    $270^\circ $
  • $360^\circ $

Answer: D.

View full solution
Q 2MCQ1 Mark
વિષમભુજ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ હોય છે.
  • A
    $90^\circ $
  • B
    $120^\circ $
  • $180^\circ $
  • D
    $360^\circ $

Answer: C.

View full solution
Q 3MCQ1 Mark
$........$ એક જ સંમિતિની રેખા હોય છે
  • A
    વર્તુળ
  • B
    ચોરસ
  • અર્ધવર્તુતળત
  • D
    લંબચોરસ

Answer: C.

View full solution
Q 4MCQ1 Mark
ત્રણ પાંખિયાના પંખાની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ $........$ હોય છે.
  • A
    $1$
  • B
    $2$
  • $3$
  • D
    $4$

Answer: C.

View full solution
Q 5MCQ1 Mark
નિયમિત ષટ્કોણને સંમિતિની રેખા $..........$ હોય છે.
  • A
    $1$
  • B
    $2$
  • $6$
  • D
    $9$

Answer: C.

View full solution
કોષ્ટક પૂર્ણ કરો :

આકાર

પરિભ્રમણ કેન્દ્ર

પરિભ્રમણનો કક્ષ

પરિભ્રમણકોણ

નિયમિત ષટ્કોણ

વર્તુળ

અવર્તુળ

View full solution
નીચેનું કોષ્ટક પૂર્ણ કરો:

મૂળાક્ષરો

રૈખિક સંમિતિ

રૈખિક સંમિતિની સંખ્યા

પરિભ્રમણ સંમિતિ

પરિભ્રમણ સંમિતિની કક્ષા

Z

ના

D

હા

2

E

N

C

View full solution
નીચેનું કોષ્ટક પૂર્ણ કરો:

મૂળાક્ષરો

રૈખિક સંમિતિ

રૈખિક સંમિતિની સંખ્યા

પરિભ્રમણ સંમિતિ

પરિભ્રમણ સંમિતિની કક્ષા

Z

ના

D

હા

2

S

H

O

View full solution
કોષ્ટક પૂર્ણ કરો :

આકાર

પરિભ્રમણ કેન્દ્ર

પરિભ્રમણનો ક્રમ

પરિભ્રમણકોણ

ચોરસ

લંબચોરસ

સમબાજુ ચતુષ્કોણ

સમબાજુ ત્રિકોણ

View full solution
નીચેની આકૃતિઓમાં બધી જ સંમિતિની રેખાઓ દર્શાવો. દરેક આકૃતિમાં કેટલી સંમિતિની રેખાઓ છે તે પણ લખો :
View full solution

Generate a સંમિતિ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App