Question
નિદર્શ તપાસ એટલે શું ?

Answer

સમષ્ટિમાંથી કોઈ એક ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદ કરેલા નિદર્શના એકમોની તપાસ કરી માહિતી મેળવવામાં આવે, તો તેવી તપાસને નિદર્શ તપાસ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સ્તરીકરણ (stratification) એટલે શું ?
એક ચલના મધ્યક અને મધ્યસ્થની કિંમતો અનુક્રમે $15$ અને $17$ હોય, તો આસાદિત સૂત્રના આધારે બહુલકની કિંમત મેળવો.
પ્રસારના કયા માપની ગણતરીમાં બધાં અવલોકનોનો ઉપયોગ થતો નથી.
મધ્યકનો કોઈ પણ એક લાભ જણાવો.
ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત લખો.
ગુણોત્તર મધ્યકનું માપ ક્યારે મેળવી શકાતું નથી ?
બે માહિતી A અને B માટે, જો માહિતી Aનો ચલનાંક એ માહિતી Bના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય ? 64
જો ત્રણ અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી હોય અને સમષ્ટિનું કદ બે અંકોમાં હોય, તો નિદર્શ પસંદ કરવા યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કેવી રીતે થશે ?
સતત આવૃત્તિ-વિતરણ કયા સંજોગોમાં તૈયાર કરાય છે ?
નિદર્શ એકમો પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે?