Question
સ્તરીકરણ (stratification) એટલે શું ?

Answer

સ્તરીકરણથી મળતાં વિભાગોને સ્તરો કહેવાય છે.
  • આ બધાં જ  સ્તરો એકબીજાથી જુદા હોય છે,પણ દરેક સ્તરના એકમો આંતરિક રીતે લગભગ સમાન ગુણધર્મો ધરાવતા હોય છે.
  • Need a full question paper?

    Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

    Start Generating Free

    Similar questions

    એક ફેરિયાની દૈનિક માંગનો મધ્યસ્થ $15$ મેળવેલ છે. જો તે દરેક વસ્તુ $₹10$ ના ભાવે વેચતો હોય તો વકરાનો મધ્યસ્થ કેટલો થશે $?$
    ચલના મૂલ્યની આવૃત્તિની વ્યાખ્યા આપો.
    જો આવૃત્તિ$-$વિતરણમાં $\left(M-Q_1\right)<\left(Q_3-M\right)$ હોય તો તે આવૃત્તિ$-$વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
    એક ગુણોત્તર-શ્રેણી માટે $T _n=20^n$ હોય, તો $S _2$ શોધો.
    વર્ગલંબાઈ નિશ્ચિત હોય ત્યારે વર્ગોની સંખ્યા કેવી રીતે નક્કી કરશો $?$
    એક આવૃત્તિ-વિતરણના ત્રણ ચતુર્થકો 42, 36 અને 40 છે, તો તે આવૃત્તિ-વિતરણનો પ્રકાર જણાવો.
    નિયમિત આવૃત્તિ-વિતરણ એટલે શું ?
    જો $a =$  અને $r = 1$ હોય, તો શ્રેણીના $20$ પદોનો સરવાળો કેટલો થાય ?
    બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનું કયું માપ ધ્યાનમાં લેવાય છે ?
    આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$થી વધુ હશે ?