Question
નિદર્શ તપાસ એટલે શું?

Answer

કોઈ વ્યક્તિનું બ્લડગ્રુપ જાણવા માટે શરીરમાં રહેલા લોહીમાંથી એક ટીપું લેવામાં આવે છે.
તથા આ લોહીના ટીપાંની તપાસ કરવી એ પણ નિદર્શ તપાસનું જ એક ઉદાહરણ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પદિક નિદર્શનનો ઉપયોગ ક્યારે કરવો હિતાવહ છે ?
વર્ગોની સંખ્યાનો આધાર શાના પર રહેલો છે ?
જો $25$ અવલોકનો માટે મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોનો સરવાળો $400$ હોય, તો પ્રમાણિત વિચલન કેટલું થાય $?$
જો આવૃત્તિ$-$વિતરણમાં $\left(M-Q_1\right)<\left(Q_3-M\right)$ હોય તો તે આવૃત્તિ$-$વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
એક$-$એક વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો.
ગૌણ માહિતીએ પ્રાથમિક માહિતી જેટલી વિશ્વસનીય છે' આ વિધાનની સત્યર્થતા ચકાસો.
ક્યારે પદિક નિદર્શ પક્ષપાતપૂર્વકનું હોઈ શકે ?
બે કે તેથી વધુ સમૂહોની તેમના ચલનના સંદર્ભમાં સરખામણી કરવા માટે પ્રસારના કયા પ્રકારના માપોનો ઉપયોગ થાય છે ?
$P_{35}$ એટલે શું તે સમજાવો.
મધ્યસ્થ એટલે કેટલામો શતાંશક થાય ?