Question
$P_{35}$ એટલે શું તે સમજાવો.

Answer

  • શતાંશકોમાં અવલોકનોને ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે છે.
  • અહી $\mathrm{P}_{34}$ અવલોકનોની કિંમતો $j$ માં શતાંશકો $\mathrm{P}_{j}$ ઓછી કિંમત ધરાવે છે.
  • માહિતીના એકસરખા $100$ ભાગ પાડતી $99$ કિંમતોને શતાંશકો કહેવામાં આવે છે.
  • જેને અનુક્રમે ${P}_{1}, P_{2}, \ldots P_{99}$ વડે દર્શાવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગમે તે બે સ્થાનીય સરેરાશના માપ જણાવો.
વર્ગ પ્રમાણે આવૃત્તિઓની વહેંચણીને શું કહેવાય $?$
વિધાન “જો $a, b, c, d$ ગુણોત્તર શ્રેણીમાં હોય તો $ad = bc$ થશે.” સાચું છે કે ખોટું $?$
જો ત્રણ અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી હોય અને સમષ્ટિનું કદ બે અંકોમાં હોય, તો નિદર્શ પસંદ કરવા યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કેવી રીતે થશે ?
માહિતી એટલે શું ?
જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ-વિતરણ હોય ત્યારે કઈ રીતથી વિષમતાંક મેળવવામાં આવે છે ?
પ્રચલિત સંકેત અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ લખો.
ગુણધર્મ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
સમષ્ટિ તપાસ એટલે શું ?
જો કોઈ માહિતીનો વિસ્તાર $10$ હોય અને દરેક અવલોકનને $2$ વડે ગુણી $5$ ઉમેરવામાં આવે, તો મળતી માહિતીનો વિસ્તાર કેટલો થાય $?$