Question
$^nP_3 = 210$ હોય, તો $n$ ની કિંમત જણાવો.

Answer

$^nP_3 = 210$
$\therefore n(n – 1) = 210$
$\therefore n(n – 1) = 7 (7 – 1)$
$\therefore n = 7$
આમ, $n = 7$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્ગ કે વર્ગ$-$અંતરાલ કોને કહેવામાં આવે છે $?$
ચલ $X$ નો મધ્યક $\overline{x}$ છે. જો નવો ચલ $y=b x+4$ મુજબ મેળવેલ હોય, તો $\overline{y}$ શું થાય $?$
$\frac{1}{8}, 1, m$ ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો m ની કિંમત શોધો.
સ્તરિત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ કયાં સંજોગોમાં વધુ યોગ્ય ગણાય છે $?$
બધી જ વસ્તુઓ સમસ્વરૂપ હોય તો તે કેટલી રીતે ગોઠવી શકાય ?
એક સંમિત આવૃત્તિ$-$વિતરણમાં મધ્યક અને તૃતીય ચતુર્થક અનુક્રમે $80$ અને $90$ છે, તો પ્રથમ ચતુર્થક શોધો.
એક માહિતીમાં બહુલક $33$ અને મધ્યક $31$ છે, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
સરળ યાદચ્છિક નિદર્શનમાં સામાન્ય રીતે નિદર્શ મેળવવા માટે કઈ-કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે ?
નિદર્શ આગણકની વ્યાખ્યા આપો.
પદિક નિદર્શન એટલે શું $?$